મનોરંજન

દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક દહિયા સાથે માલદીવમાં ઉજવી લગ્નની વર્ષગાંઠ, શેર કરી બાથરોબમાં તસવીરો

દિવ્યાંકા ત્રિપાઠી વિવેક દહિયા વેડિંગ એનિવર્સરી: દિવ્યાંકા ત્રિપાઠી તેના પતિ વિવેક દહિયા સાથે તેની 6મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે દિવ્યાંકા વિવેક સાથે માલદીવ પહોંચી છે, જ્યાંથી તેણે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં તેના પતિ વિવેક […]

Scroll to top